Ma Tuje Salam
Swet Ptra No Khulaso
   મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ
 ભાવિક સતપંથીબંધુઓ..
        એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની  જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન ભલે આપણને પૂરેપુરું  આજસુધી નથી મ૯યું.હવે આપણે જ એ મેળવવા આગળ કદમ મૂકીએ.જાણીએ છીએ ગુરૂ વિના જ્ઞાન નહી.જ્ઞાન વિનાનું જીવન નહી.ઈશ્વર આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એ આપણા આત્માના ક૯યાણ અર્થે જ છે.આપણા સતપંથ ધર્મમાં જપ,તપ,ધ્યાન,ભિકત,ઉપાસના આ પાંચ પગિથયા જીવનને સુગંધથી મહેંકતું કરવાની,પ્રભુના આશીર્વાદ મેળવવાના સરળ રસ્તા છે. ભક્તિ  વિના ભગવાન નહિ.ધર્મના નિયમોનું પાલન વિના સાચા ધર્મપ્રેમી નહીં. કલીયુગમાં એવું ચાલે જ.આ શબ્દોથી દૂર રહીએ.આપણું જીવન આપણા ક૯યાણ અર્થે છે.શુધ્ધ શાકાહારી અને નિવ્યસની  ભક્તિ માં ખૂબ જ ઝડપથી આગળ આવી શકે છે.આ માર્ગ કઠીન જરૂર છે પણ અશકય નથી.વર્તમાન સમયને ભૂતકાળના સમય સાથે નિહાળીને જોવા માટે પ્રયત્ન કરીએ તો સાચો રાહ મળશે જ.પૂજા અને તેનું મહત્વ વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે એ રાહ છે જ.આપણે ત્યાગવું નથી.થોડી ઉણપો જ દૂર કરવાની જરૂર છે.જૂની અને નવી પુસ્તકો નો અભ્યાસ જરૂરી છે. ૐ માં આપણું હિન્દુત્વ છે.શા માટે એનો ત્યાગ કરીએ?.આપણે સૌ હિંદુ  છીએ.ધીરે ધીરે સમજીને સાચા માર્ગ તરફ આગળ વધીએ.સમજીને,વિચારીને,આજના સમયને ધ્યાનમાં લઇએ.સૌને પ્રેરણા દઇએ.મૂળબંધનો અભ્યાસ કરીએ.સૌને સમજાવીએ.બ્રહ્મા,વિષ્ણુ,મહેશને યાદ કરીએ.નિયમ પ્રમાણે પૂજા કરીએ.સતપંથી સમાજની સાથે જ જોડાઇ રહીએ.એકલા પડવાથી આપણને શો ફાયદો?.ભૂલ ભૂલામણીઓ,મુશ્કેલીઓને સમજીને આગળ વધીએ.કારણ કે આપણો ધર્મ સતપંથ સનાતન ધર્મ સતપંથી સમાજ આપણા સૌનો છે.વડીલોના આત્માને વ્યિથત થવાના કાર્યથી દૂર રહીએ.સૌ સતપંથીઓ સાથેના સાથી બની રહીએ એ આપણી પહેલી ફરજ છે.પૂજાવિધી ની શાંતિ પ્રિય   ભક્તિ પ્રેમ  સાચા સતપંથ ધર્મની સીડી છે.આપણે સહભાગી બનીશું તો આપણા બાળકો જરૂર સહભાગી બનશે જ.વર્તમાન સમયની મુશ્કેલીઓ આપણને ઓછા ખર્ચ કદમ મૂકવા અનુરોધ કરે છે.શ્રધ્ધાળુ સતપંથીઓ આ માટે પ્રયત્ન અવશ્ય કરશે એ જ. પ્રાર્થના.પીરાણાપંથ નિ  કે સતપંથસનાતન ધર્મ  હિંદુઓનો છે.આજ દિન સુધી એ માર્ગે જ છીએ.પણ કયાંક ભૂલો છે.એ સમજવા પ્રયત્ન કરીએ.આપણે આગળ આવીશું તો આપણો પરીવાર સહભાગી બનશે જ.કોઇની વાતો સાંભળી આવીએ એના કરતાં આપણે જાતે જ આપણા સતપંથ ધર્મનાં સાહિત્ય અને મૂળબંધનો અભ્યાસ કરીએ.અભ્યાસ વિના સાચા માર્ગ પર કદમ જવાના નથી.ધર્મનુ પાલન,નિયમોનું પાલન )આચરણ(,અ૯પ ખર્ચ,પૂજાવિધિ માં હાજરી,ગુરૂ સ્મરણ,તેત્રીસ કરોડ દેવતાઓના ચરણામૃતનું આચમન,શુધ્ધ ભાવના,તનમનની સ્વછતા આ બધા જ પાસાઓ તરફ જાગૃત રહીએ.ધીરે ધીરે ધર્મના જ્ઞાનનો જીવન જીવવા અને માણવામાં સાથ લઇએ.સૌનું સારું તો આપણું સારું એવી ધર્મ ભાવના જીવનમાં કેળવીએ.આ માત્ર શબ્દનો શણગાર નથી પરંતુ આપણા સૌના જીવનને સાચા સતપંથી બનાવવા માટેનો અ૯પસૂર છે.સતપંથ ધર્મના દીપની જયોતમાં જીવનનાં અંધારાને નિહાળીને સાચુ ખોટું સમજવા આગળ આવીએ.જયોત સે જયોત જલે જેમ એક એક કરતાં વિશાળ સમુદાય થઇએ.સાચા સતપંથી સમાજમાં ભળવા માટે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીશું તો સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળશે જ. રકતકણની શુધ્ધતા હશે તો સદવિચારો આપોઆપ ઊઠશે.માસાહારથી દૂર જ છીએ અને આપડા બાળકો મા એનો  વિચાર પણ ન આવવા દઇએ.આ આપણા જીવનના ક૯યાણ અર્થે આટલું ન કરીશું તો જીવનનો અર્થ શો? શતપંથ ધર્મના અનુયાયીનો અર્થ શો? વિચારો,જરૂર રાહ મળશે જ હજુય કંઇ મોડું નથી થયું.જીવનની જયોત સળગશે જ અંતર આત્માની સાચી ઓળખ અને દર્શન આપણા વૈદિક સતપંથ સનાતન ધર્મથી જ થશે.આમ તો આપણા આ ધર્મને કોઇ પ્રચાર કે મોટા જનસમુદાયની જરૂર નથી.આજના વર્તમાનયુગમાં ધર્મના નામે અનેક પંથો સંસ્થાઓનો જાણે રાફડો ફાટી નીક૯યો છે.પણ આપણો ધર્મ  તો ધણો પ્રાચીન અને વૈદિકકાળથી ચાલતો આવ્યો છે.અનેક ભ્રમણામાં કે વાદિવવાદમાં ન પડતા એનો સાચા માર્ગે અભ્યાસ જરૂરી છે.ઇમામશાહ મહારાજે કહયું છે કે ચેતીને ચાલજે મારા બંધુ કારણ કે આ કલયુગનો સમય છે અનેક ફાંદ રચાશે એમાં ફસાયા તો નીક૯વાનો કોઇ માર્ગ ન મળે એટલે જ તો ધર્મને સતપંથ કહયો છે.આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવા સતપંથી પરીવારમાં જન્મ લીધો છે. તો શા માટે આપણે ધર્મથી અળગા રહીએ.આપણે દરેક ધર્મનો આદર કરવાનો છે. અને આપણા ધર્મનું પાલન કરવાનું છે એમાં કયાંક ચૂક ના રહીજાય મારા સતપંથીબંધુઓ.એજ અભ્યર્થના સાથે મારા જય ગુરૂદેવ.

                                                                                                         એક સતપંથીબંધુ


હે પરમકૃપાળુ પરમેશ્વર
સ્મરણ તારૂં કરતાં કરતાં સવારની શરૂઆત કરાવી દેજે,તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં પ્રભાતનું સોનેરી કિરણ દેજે.ડગ મારા મંદિર તરફ વળે એવો ઇશારો મને તું કરી દેજે.મુજ નયનમાં સુખ શાંતિ  નું એક જ મંદિર તું ખડુ કરી દેજે.રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મીલકત મને દેજે નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.ભટકતું મન સ્થિર થાય તારામાં તારા દરવાજે લાવી ખડું કરી દેજે.અંત સમયે તારામાં જ રહું સગપણ તું મને દેજે.કરે જગત યાદ એવું જીવન મને દેજે.

जल्दी लखासे

५०० वर्ष  सत्पंथ सनातन  धर्म नु इतिहास  (अनेक संत, व्यसन मुक्त समाज, नान मोटाइ, प्रगट परचा गामड़े गाम मा उमियामां नी अखंड ज्योतो )


 
५० वर्स नु इतिहास (तम्बाकू ,दारू,खाणी-पाणी, पर नात साथे भागती दिकरियो,बहेनो अने वहूओ , आहार-विहार मा गड़बड़ एक ज गोत्र मा प्रेम प्रसंग )

संत श्री खेता बापा

સંત શ્રી ખેતા બાપા ના પડ દાદા શ્રી સૂરા બાપા સહ પરિવાર સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ ના સિકરા ગામ આવી વાસ્યા. તેમના પુત્ર ગોવિન્દ બાપા હતા તેઓ સત્પંથ ધર્મી હતા અને તેઓએ આધ સકતી માં ની ઘર મા અખંડ જ્યોત જલાવી રાખી હતી તેમના પુત્ર નુ નામ ગોપાલ બાપા હતુ ઇ. સ.૧૫૩૨ મા ગોપાલ બાપા સીકર ગામ છોડી ને માનકુવા આવી વસયા ગોપાલ બાપા એ અનેક પરચા દિધા હતા એક વખત ગામ મા કાનજી મહારાજ નો પુત્ર બીમાર પડ્યો દવાદારૂ કરવા છતાય કાય ફર્ક નોતો પડતો એટલે મહારાજ બાપા ના સરણે ગયા બાપા ની પ્રાથના થી બાણક ઠીક થઇ ગયો બાપા ની પીરાઇ ની વાતો ગામ મા થવા લાગી.એક વાણીયા એ બાપા ને બદનામ કરવા જ્ઞાતિ જનોં મા ચિઠ્ઠી મોકલી કે ગોપાલ બાપા એ આખી નાત ને જમવા નોતર્યા છે .સમગ્ર જ્ઞાતિ જન આવતા હતા અને ગોપાલ બાપા વાડ઼ી મા કામ કર્તા હતા.ગોપા બાપા એ એક હાઁડલા મા રસોએ બનાવી ને સમગ્ર નાત ને જમાડયા હતા સં. ૧૬૧૭ મા બાપા એ પૂ. માતાજી લખમા મા સાથે સમાધી લીધી.
       ગોપા બાપા ના પુત્ર સિવજીબાપા હતા સિવજી બાપા પુત્ર ખેતા બાપા સાથે પરિવાર સહ માનકુવા છોડી ને ભડલી(થરાવડા) આવી પહોચિયા. પણ પોતે સત્પંથી હતા એટલે લોકો પજવવા લાગ્યા, એટલે બાપાએ મનોમન થરાવડા છોડવાનૂ નક્કી કર્યુ.સિવજી બાપા એ સહ પરિવાર વથાણ માં સં.૧૬૬૬ વૈસાખ સૂદ -૩ ના દિવસે વથાન પર થી વિથોણ ગામ નુ તરન બાંધયુ અને વિથોણ મા સમાધી લિધિ પૂજ્ય ખેતા બાપા દિવ્ય પુરુષ હતા અને અનેક પરચા બતાવ્યા હતા.

                    ગોપાલ ભગતને પીરઇ દિધિ ઉતારજો સાત પેઢ઼ી પાર
                             ખેતાબાપે પીરઇ દિધિ કર્યો ભગતનો જય જયકાર
                    ગો  ધણ  વારે  ચડતા  વારે  ચડયા  ઘોડી
                             લખુ માનાણી રડતા આવ્યા બાપા પાસે દોડી
                    પર્ચો પુરયો બાપે, વિથોણ લાવ્યા ઘોડી
                              પસ્તાવો કિધો ચોરે બાપે આઁખોં નાખી ચોડી

                    
                     અમ  પાટીદાર  દિકરા  ખેતા  સિવજી  નામ
                            પિરબાવા કેમ થાય આકરા, બતાવો મુજ ને કામ
                     પિરબાવા બોલ્યા પટેલ ધન ધન તુજ માત-પિતા
                            પિરો ના પીર તમો , પરમ  પરચા દીઠા આપના
                    પંખિડ઼ા મારી વાટે નાખ્યા, જોવા પટેલ ની પીરાઇ
                            પીરઇમાંથી  પાર  ઉતર્યા,  સૂખે રહો ધરી ધીરઇ

                    ધોડ઼ી ગોડ઼ી , હાથમાં ભમ્મર ભાલો
                            ખેતાબાપા વ્હારે ચડયા ધરી જોમ નિરાલો
                    ખમ્ભે બન્દુક પાઘડી બાંધી કેડ્યાની કોસ
                            પાટીદાર પીર ગાયો વારે ચડયા, કરી સહાય
             જીવન ગો માતા
                  જીવન ગો પિતા
                      જીવન ગો માટે લડ઼તા
                         જીવન ગો સેવામાં વિતાવતા

ખેતા બાપા અસાડી બિજ ના સુભ દિવસે બ્રહમલીન થયા પૂજ્ય ખેતા બાપા અને સિવજી બાપા ની સમાધી શાંતિ ધામ વિથોણ મા છે.આવાજ એક ગડાણી ગામ મા રત્ના પીર થઇ ગયા .રત્ના પીર મુખી હતા એક વખત રત્ના પીર ને ત્ર ણ (૩)જગયા થી પૂજા નો વાયક મલ્યો રત્ના પિરે એક જ સમય મા ત્રણે જગયા મા પૂજાઓ કરી હતી . આ કચ્છ ની વાત હે એક મુખી બાપા પૂજા મા અક્ષત ની સાથે જણ (પાણી) મા પાંચિયા (સિક્કા ) પણ તરાવતા હતા આવા અનેક બાપાઓ આ સત્પંથ ધર્મ મા પરચા પુરયા હે આપડા વડીલો ગુજરાત થી સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ મા આવ્યા અને એક જ ધર્મ સત્પંથ સનાતન ધર્મ ને માનતા હતા અને આજ સત્પંથ સનાતન ધર્મ મા ગામડ઼ે -ગામ મા અનેક સંત મહાત્મા ની સમાધી ની આજ પણ પૂજા થાય છે અને આ સમાધીઓ થી આજ પણ બાધા માનતા ઓ પૂરી થાય છે અને એમાય થી પેરણા મેલ છે .

सत्पंथ धर्म (प्रेरणा पीठ पीराणा)

SATPANTH DHARM (GUJARAT)

CREATED BY NARESH R.PATEL

KHADI STREET,BHATHA,
TA- CHORIACY,
DIST-SURAT-394510
GUJARAT INDIA
CONTECT : (0261) 2840509
MOBILE : 9099734246
EMAIL : naresh.77779540@gmail.com
log on to
http://www.scribd.com/groups/documents/10378-satpanth-dharm-gujarat?type=popular
group : SATPANTH DHARM (GUJARAT)
ॐ ॐ परम कृपाणू परमात्मा नि आग्या थी आदरु छू ॐ ॐ नमो श्री सदगोर पात्र ब्रम्मा इन्द्र इमामशाह आध विष्णु निरंजन निष्कलंकी नारायण तमारी आशिसे आ करी रह्यो छू !!

सत्पंथ, सनातन धर्म छे

        सत्पंथ, सनातन धर्म छे मनु महाराजे मनु स्मृति मा अध्याय चार(४) श्लोक एक सो शणत्रिस, एक सो एणत्रिस  (१३७,१३८)सनातन धर्म नु स्वरूप मा कह्यु छे
          सत्यं  ब्रूयात्प्रियं ब्रूयान्न ब्रुयात्सत्यमप्रियम I
         प्रियं च नानृतं ब्रूयादेष धर्म: सनातन: II१३७II
         भद्रं   भद्रंमिति   ब्रुयाभ्दद्रमित्येव  वा  वदेत  I
         सुष्कवैरं विवादं च न कुर्यात्केन चित्सहII१३८II
      सत्य वदवु अने ते य प्रिय बोलवू ,पण अप्रिय लागे तेवु सत्य वदवु नहीं; तेम ज प्रिय एवू असत्य बोलवू नहीं, आ ज सनातन धर्म छे. (१३८)  भद्र  नहीं होय  तेने पण ढीक ज कहवु अने भद्र होय तेने तो भद्र ज कहवाय,  पण कोएनी  साथे  कदी पण खाली वैर के  वादविवाद करवा  नहीं (१३९)  आपडा  इस्टदेव सदगुरु श्री इमामशाह महाराज नी (१००नियम नी) सिक्षा पत्री मा  कह्यु छे "सते चालवू रात ने दिवस, तेमा साचुं बोलवू निश्चे"(२९)  कोइ केनी न करसो निंदा , जइ गतमां ने कहो हेजंदा (नमस्कार).  (३) मीठे वचने बोलो वीरा, तम मुखे तो जल्के हिरा (१३) साचो जुठो नव करसो वाद, जुओ जुग्टानो न करसो स्वाद. (६५) 
        मनु स्मृति ना श्लोक १३८ मा सनातन धर्म ना स्वरूप मा सत्य वदवु अने प्रिय बोलवा नु कहयु छे अने सदगोर नी सिक्षा पत्री मा पण सते चालवू अने कोइ नी निंदा ना करवा नु  कह्यु छे .



अलख धणी नि आरती

अलख धणी नि आरती



ॐ ॐ परम कृपाणू परमात्मा नि आग्या थी आदरु छू ॐ ॐ नमो श्री सदगोर पात्र ब्रम्मा इन्द्र इमामशाह आध विष्णु निरंजन निष्कलंकी नारायण तमारी आशिसे आ करी रह्यो छू   !

सदगुरु इमाम शाह महाराज

                                                 ॐ श्री निष्कलंकी नारायण नमो नम:


પરમાત્માએ આ સૃષ્ટિ નુ સૃજન કર્યુ હૈં પણ કોય ઐમ ન કહે હૂઁ આ જાણુ છૂ . આ સત્પંથ ધર્મ મા ઐવા ઐવા મહાપુરુષો થઇ ગયા. આ માનકુવા ગામ મા વાલજી બાપ હતા ઐના બહેન અને બનેવી અંગિયા મા રહતા હતા. તો જ્યારે સત્સંગ કરવો હોય. ત્યારે કો છોડ઼ે તઇ ચગા માથે ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો હૈં. અને ઉ માનકુવે સન્દેશ પહુચી જાય અને રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહૂચી જાય. આ વીરાણી ગામ નિ વાત છે. જ્યારે ગામડ઼ે ગામ મા શુદ્ધ ઘી નિ અખંડ જ્યોતો લાગતી હતી ત્યારે વીરાણી ગામ મા તત્કાલીન જ્યોતિધામ (જગ્યા) મા તાણુ લગાવી દિધૂ હતુ. પણ એક વરસ પછિ જ્યારે ઐ જ્યોતિધામ ને ખોલ્યુ ત્યારે પણ ઇ અખંડ જ્યોતો જલતી હતી. આવા તો અનેક જાહેર પરચા છે . તો હમેશા સત્ય છે ઐ છુપાતુ નથી અને દરેક પદાર્થ નિ જરૂર છે આપણે વાત નો એ આનંદ થાય કે એક યક્તિ નિષ્ઠાવાન હોય અને આ જગત નિ તમામ આટી-ગુટ્ટી ના તર્ક માથિ બહાર આવ્વુ હોય તો ક્યાંક વણાક એ લેવો પડે અને ક્યાંક સીધા હાલવૂ પડે. પણ ઐના માટે પરમાત્માએ યવસ્થાઓ મોકલેલી હોય. પણ આપડૂ આ મહાધર્મ હે. સત્પંથ ધર્મ હે. એમા ક્યાય ગ્લાની લિયાવા નિ જરુર નથી કારણ કે પરમાત્માઐ ઇસારા તો બધા મુક્યા હોય આપણે પૂરા ન સમજાતા હોય કેમકે આપડી પોતાની બુદ્ધિ કમ હોય તો ઓછૂ સમજી સકીએ પણ ધર્મ મા ક્યાય ગ્લાની નથી કેમ કે ઇમામશાહ મહારાજે આપને વેદ બતાવ્યો હે. અને વેદ મા વેદાંત છૂપાયલો છે વેદ છે ઇ કેરી (આમ્બો) છે ,અને વેદાન્ત છે ઐ કેરી નો કાઢેલો રશ છે. એમા પછિ છોટલાએ બાદ થઇ ગયા અને ગોટલાઐ બાદ થઇ ગયા.
તો ઇમામશાહ મહારાજે આપને વેદ અને વેદાંત બે મિશ્ર બતાવ્યુ છે . હવે વેદ અને વેદાંત મિશ્ર બતાવ્યુ છે ઐના વિષે વાત કરીએ, કે બીજા મહાપુરુષો અને કથાકારો આપને સિધુ ભગવાનનિ પ્રાથના કરવાનૂ કે છે અને ઇમામશાહ મહારાજે આ ગડ઼બડ઼ી કેમ રાખી છે. સવાર સાંજ પૂજા સેવા વખત વેડા આનુ શુ કારણ છે ? તો ઇમામશાહ મહારાજે ઐટલા માટે રાખયુ છે કે જે આપડુ અંત કરણ છે ઇ કર્મ કાંડ વગર શુદ્ધ નહીં થાય અને ઐ અંત કરણ ને શુદ્ધ કરાવા માટે કર્મ કાંડ નિ જરૂર છે. તમે સંકરાચાર્ય મહારાજ નિ વિવેક ચુડામણિ નામ નિ પુસ્તક વાન્ચજો પછી અંત કરણ નિ સુધિ કરયા બાદ ઐમ થાય કે આટલા મા બધૂ આવી ગયુ. આગણ નિ ક્રિયા કરવાની જરૂર નથી. ઐમ નથી અંત કરણ નિ સુધિ માટે શાંજે અને સવાર પરમાત્મા નિ અવસ્ય પ્રાથના કરવી જ જોઇએ. ભક્તિ સાગર મા ચરણદાસજી મહારાજે બતાવ્યુ હે કે સુબહ ઔર શામ પરમાત્મા કી અવસ્ય પ્રાથના કરના હી ચાહીએ. પણ ઇ જો નહીં કરીએ તો આપડી ક્યાંક ભૂલ પડસે અને કરેંટ સીધો ઉપર નહીં પકડાય આપડને વેદાંત મા જાવૂ હોય તો વેદ છે ઐ કર્મ કાંડ નુ બિજ છે.વેદ ના (૧)એકલાખ મંત્ર છે.ચાર વેદ વિશ(૨૦) કાંડ મા વેરાએલો છે એમા (૮૦) ઐશિ હજાર મંત્રો ઓષધિયોં ના છે દુનિયા મા જેટલી બીમારી છે ઐના સામે ભગવાને વનસ્પતિયો મુકી છે અને (૧૫)પંદર હજાર મન્ત્ર કર્મ કાંડ અને ચિત નિ સુધિ માટે ના છે અને (૫)પાંચહજાર મન્ત્ર આત્મજ્ઞાન મેડવ્વાના ના છે એટલે ઇમામશાહ મહારાજે વેદ સાથે વેદાંત મુક્યુ છે. પણ આપડ઼ે ઐના ઉપર મંથન નથી કરતા ઐટલે બીજા કથાકારોં આપને સીધા પરમાત્મા થી મડવાણી વાત કરે છે ઐ આપને સારુ લાગે છે. ઐટલે આપડ઼ે ત્યા અટકી જઇ છિએ. આ મહાધર્મ છે મહાધર્મ મા મહાપુરુષો ધર્મ નો જે બોર્ડ ચડ઼ાવતા હોય! પણ આખા વિશ્વ નો જે સંચાલન કરે છે જેને આખા વિશ્વ નો ઘાટ ઘડયો છે ઐ મહાપુરુષ છે અને એમા મહાનતા છુપાયલી છે. મહાનતા છે છટાય આપણને સાદા દેખાય છે. ઇમામશાહ મહારાજ ને એક પ્રેમજી નામ ના ખોજા એ ચાર લાકડ઼ીઓ મારી હતી છતાય ઇ ગરમ નોતા થયા આપડને કેટલો સંબોધન કર્યુ હૈં. હે મારા વીરા ભાઈ, હે મારા મુનિવર ભાઈ રખે તમે બેઇમાંની થાતા હો તમારા કારણે અમને ચિંતા ઉપની, તમારા કારણે અમને રાતે નિંદ્રા ન આવે મુખે ભોજનિયા ન ભાવે. હવે આ કલયુગ છેલી છંદ આવી રહી છે પ્રલય કાણ નુ સમય આવી રહ્યો છે ચોર્યાસી (૮૪) અવતાર ના હિસાબ દેવાનો સમય આવી રહ્યો છે. અને હજી તમે આવડા ગલફ઼ત મા કેમ સુતા છો કર્તાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, ત્રેતાયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો, દ્વાપરયુગ ગયો ત્યારે તમે ભુલ્યા છો અને આજ કલયુગ આવ્યો . જાગો જાગો વીરા કલયુગ આવ્યો તોય તમે જાગતા નથી. સેમા થી જાગવુ છે ? આપડ઼ે કોણ છિએ ,ક્યાથી આવ્યા છિએ અને શા માટે અહિયા આવ્વાનો પ્રયોજન થયો છે. આપને ઇમામશાહ મહારાજે (૧૦૦%) સો ટકા સહી સહી સત્ય રાહ બતાવ્યો છે. પણ જ્યા આપડુ મન ખોટાડુ થાસે . આપડ઼ે બીજા ના કોર્ડન મા આવી જાસુ , બીજો કોંક જો આપને પાઢયો જસે તો આપડ઼ે ઘેટા બકરા મા ગણાસુ. આપડ઼ે ઘેટા બકરા નથી જો ઘેટા બકરા થાસૂ અને ચોક મા જઇને બેશસૂ તો સિયાડૂ ખેચી જશે આપડ઼ે સિહ હઇઐ. પણ આપડુ કેવુ થઇ ગયુ છે .કે મોઢૂ સિહ નુ અને ચાલ ઘેટા ની. આગડ઼ થી સત્પંથી છિએ અને પાછડ઼ થી ઘેટા જેવી ચાલ થઇ ગયી છે જેને લિધે આપડા મા કમજોરી આવી ગયી છે ભલે ભક્તિ જે થાય તે પણ (૧૦૦%)સો ટકા મજબૂરી તો રાખવી પડસે મજબૂરી વિના આપડી જિત નથી.
નારાયણ છે ત્યા સત્ય છે .ત્યા વેદ ની સતા છે ઐ સત્ય ના રાહ ઉપર જે ચાલે ઇ સત્પંથી કહવાય. કેમકે સત્ય ઐટલે સાચુ , પંથ ઐટલે રાસ્તો ,પણ કિયો રાસ્તો રિગ્હવેદ (રગુવેદ) ગયો, યજુરવેદ ગયો, શામ વેદ ગયો. ભગવાન ના મચ્છા, કુર્મ, વરાહ ,નરશિહ ,વામન ,પરસુરામ ,રામ ,કૃષ્ણ અને બુધ અવતાર આ બધા ગયા પણ જે મચ્છા હતા ઐજ કુર્મ થયા, કુર્મ હતા ઐજ વરાહ થયા, જે રામ હતા ઐજ કૃષ્ણ થયા અને કૃષ્ણ ઐજ બુધ થયા . આપડ઼ે એક ઉદાહરન લઇઐ પ્રહલાદે ભગવાન નરશીહ ની ઉપાસના કરી પણ આગણ ના (૩)ત્રણ અવતાર ની નોતી કરી. ભગવાન નરશીહ ની ઉપાસના કરી તો ભગવાન થામ્ભલા મા થી પ્રગટ થઇ ને ઐનો ઉધાર કર્યો. પછિ હરિશચંદ્ર રાજા, તો હરિશચંદ્ર રાજા એ કોની ઉપાસના કરી રામ ની કે નરશિહ ની ? રામની કરી કેમકે સત્તા રામ ની ચાલતી હતી તો રામે આવી ને તલવાર પકડી નરશિહ ભગવાન ન આવ્યા. પછિ પાંચ પાંડવ આવ્યા તો પાંડવોએ કૃષ્ણ ની ઉપાસના કરી કે રામ ની કરી ? કૃષ્ણ ની કરી રામ ની ન કરી કેમ કે સત્તા કૃષ્ણ ની ચાલતી હતી ઐને ખબર હતી કે નરશિહ અને રામ આગડ઼ થઇ ગયા તો જેનો વારોહોય જેની સત્તા હોય ઐનાથી જ આપડને પરિણામ મડસે. કેમ કે પરમાત્મા એક જ છે ડુપ્લીકેટ નથી. ડુપ્લીકેટ હોય તો આપડ઼ે છેતરાઇએ આપડા વેદ સુ કહેરા ભગવાન ના અવતાર દસ(૧૦) પણ ભગવાન એક. નારાયણે રૂપ ધર્યા દસ પણ પરમાત્મા એક જ છે. કેમ કે જ્યારે જ્યારે ધર્મ ની હાની થઇ. જ્યારે જ્યારે મનુષ્ય ધર્મ થી ચલિત થાયરા અધર્મ ની વૃદ્ધિ થાય, સત્ય ઉપર વજન આવે, અસત્ય દબાવે, અધર્મ બારે આવે ત્યારે ભગવાન ને પ્રગટ થવુ પડે છે શ્રી મદભાગવત ના બારમા અધ્યાય મા બતાવ્યુ છે ભગવાન કલ્કિ ક્યારે પ્રગટ થાસે. પુરુષો એની મર્યાદા છોડસે દિકરિયો સ્ત્રિયો ઐની મર્યાદા છોડસે ચરિત્રહીન બનસે ત્યારે ભગવાન કલ્કિ પ્રગટ થાસે અને સજન માણસો આ દેશ મા નહીં રહી સકે આ દેશ ને કોય ચરિત્ર ની દૃષ્ટીએ નહીં જૂએ. એટલૂ ચારીત્રહીંન દેશ બનસે. મહાભારત મા જયમુનિ એ બતાવ્યુ હે જ્ઞાનપર્વ મા કે પુરુષો ઉભે ઉભે પેશાપ કરસે, જોડા પહરી ને ઉભે ઉભે જમસે સ્ત્રિયો રજસ્વણા નુ ધર્મ નહીં પાડ઼ે ત્યારે આ યુગ ની અન્દર કલયુગ નો પ્રસાર વધસે અને ધર્મ નો નાસ થાસે. તો અત્યારે આપડ઼ે ઇ દિસા તરફ જઇ રહ્યા છિએ આવુ આજ થી પાંચ હજ્જાર વર્સ પૂર્વ ઋષિ મુનિયો કહી ગયા હે કે કલયુગ મા આવુ થાસે. તો તે દિસા કલયુગ આપને વેગ્વંતો કરતો જય છે અને આબાજૂ ધર્મ સસ્તૂ મુક્યો છે. સુવિધા મા વધારો કર્યો છે. અને નિયમ પાડવા મા આપડ઼ે કાચા પડી છિએ જેની કારણ આપડુ મન કમજોર થાય છે અને ધર્મ ના માર્ગ મા થી ચલિત થાય છે. ધર્મ મોણૂ નથી મન મોણૂ થઇ ગયૂ છે. આ જ મહાધર્મ ની પૂજા મા પેહલા કોણે કોણે એ જ્યોતો જાગતી હતી. તેદી નેમ ધારી સંતો ભેગા થતા. આજે નીમ કય્યા છે પેહલા આપડા વડીલો સાત વખત પગે લાગતા ત્યારે પૂજા પૂરી થતી. આજે બે વાર લાગવૂ હોય તો આપડ઼ે કાચા પડિરા. હાથ જો૜ી ને જરાક માથૂ નમાવી, કોક તો માથૂ ઐ ન નમાવે એટલે આપડ઼ે ઐટલા કમજોર પડયા. કેમ કે આપડ઼ે સુવિધાઓ કરવા ગયા. યુવાન વર્ગ ઐમ બોલ્યો કે પૂજા વેહલી કરો તો અમે આવસુ. તો ઐમ કર્યુ. પછિ કે અમને બેસવાનુ કેસોં તો પૂજા મા આવસુ. નહીં તો અમે નહીં આવીએ તો ઐમ કર્યુ. પછિ કે અમને ચાદર ને ટોપી નહીં ખપે તો ઐમ કર્યુ. તો અત્યારે કેટલા યુવા આવેરા. ગામો ગામ ની ફરિયાદ છે કે આવડુ મોટૂ મંદિર બનાવ્યુ પણ છોકરાઓ મંદિર મા આવતા નથી. બારે ઓટા ઉપર બેઠા હોય. કારણ સુ થયુ ? ઐને કહ્યૂ તેમ કર્તા આવ્યા. નહીં નીમ મા બહૂ બાંધ છોડ ન કરાય. નીમ મા બાંધ છોડ કરસુ તો પાછડ ની પેઢ઼ી ખલી-વલી થઇ જાસે.
જેમ વ્યવ્હાર નો કાયદોં છે સમાજ ના નીમ છે, સરકાર ના નીમ છે ઐ બધા પાડવા પડેરા. ઐમ આ ધર્મ ના નીમ છે આ ધર્મ ના નીમ મા જો આપડ઼ે ઢીલા પડસુ તો પરમાત્મા થી આપડ઼ે દૂર થઇ જાસુ. ઐટલે ધર્મ ના નીમ મા તો અડગ રહવૂ જોઇએ. આપડ઼ે સમજી છિએ કે આજ નો તાંત્રિક યુગ છે અને તાંત્રિક યુગ મા પ્રજા ભણેલી વધારે છે. પણ જો બહૂ બાંધ-છોડ  કરવા જાસુ તો ધર્મ રહસે નહીં. કેમ કે આ કાયદોં આપડા હાથ મા નથી. નિયમ આપડા બનાવેલા નથી. સમાજ ના બનાવેલા નિયમો સમાજ સુધારે, રાજ ના બનાવેલા નિયમ રાજ સુધારે. આ પુસ્તિકાઓ ભગવાને જે લેખ લખ્યો હસે ઐ આપડા કને નથી. પણ મારા હાથ મા આવ્યો તો મેં લખયો તમારા હાથ મા આવ્યો તો તમે લખયો ઐમ પ્રતવાર ફેરફાર આજે થતો આવેરો અને પેહલાઐ પણ થયો હસે આપડ઼ે માનીએ છિએ. જે હસે તે આગડ઼ હાથ જોડીએ. પણ પરમાત્મા ના બનાવેલા નિયમ છે. ઐમા બાંધ છોડ઼ કરવાનો અધિકાર આપડ઼ો નથી. કેમ કે આપડ઼ે ઐના કને જઉ છે તો ઐટલા માટે ધર્મ મા વધારે બાઁધ છોડ ન કરાય ધર્મ છે વેદ ના આધારે અને વેદ ના આધારે વેદાંત બતાવ્યો છે વેદાંત ઐટલે વેદ નો અંત વેદ ના ઉપર નો ભાગ જ્યા એકલો રસ છે. જ્યા માણશ પરમાત્મા સાથે તદ રૂપ બની જાયરો, તન્મયબની જાયરો, ઐનામય બની જાયરો ઐને વેદાંત કહ્યુ છે.!

मी. नारायण रामजी नि सत्यता

नारायण रामजी कोन्त्रक्टर नी जानकारी माटे निचे क्लिक करो





अपनावी रह्या छे


सत्पंथ परिचय

सत्पंथ परिचय इमामशाह महाराज जीवन वृतांत , सत्पंथ धर्म परिचय ,युग  धर्म अने युग गुरु ,आगम वाणी , कलश पूजा अने युग धर्म.

चार गायत्री अने दसअवतार नि आरती

चार गायत्री अने पंचमी मोक्ष मार्ग नि गायत्री , सूर्य नमस्कार, दिव्य ज्योत ने नमस्कार, धुप नो मंत्र  सर्व देव हृसिवारो ने नमस्कार नो मंत्र, थाल अक्षय पात्र नो मंत्र, भोजन (प्रसाद ) जम्वानो मंत्र , भोजन जम्या पची नो मंत्र, चन्द्र दरसन नो मंत्र, दसअवतार नि आरती

सत्पंथसास्त्र गोरवाणी


सत्पंथसास्त्र गोरवाणी सदगुरु श्री इमामशाह महाराज नि स्वमुखवाणी

सदगुरु नि शिक्षा पत्री (अथर्ववेद नो वायक)

सदगुरु इमामशाह महाराजे सत्पंथ धर्म मा सर्वे आ १०० नियमो ने पाडवा नु कह्यु छे .